Uncategorized

આમ સમાજ સાચા “ઇસ્લામ”ને શોધે છે : ડૉ.મહેબૂબ દેસાઈ

વિશાલા ચાર રસ્ત્તાથી જુહાપુરા તરફ જતા ચકોર નજરના પઓની નજર અચૂક એક બોર્ડ પર પડે છે. જેના પર લખ્યું છે,…

13 years ago

હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)નું અંતિમ પ્રવચન : ડૉ. મહેબૂબ દેસાઈ

હિજરી સન ૧૦ ઈ.સ. ૯૩૨મા હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ અંતિમ હજયાત્રા કરી. જેને ઇસ્લામમાં “હજજતુલ્વદાઅ” કહે છે.આ હજ કરવા પાછળનો…

13 years ago

શિકવા અને જવાબે શિકવાના સર્જક : ડૉ.ઇકબાલ : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૧ એપ્રિલના રોજ આપણા જાણીતા શાયર ડૉ. ઇકબાલ (૯ નવેમ્બર ૧૮૭૭-૨૧એપ્રિલ ૧૯૩૮)ની  પુણ્યતિથી છે. ડૉ.ઇકબાલે ભારતને તરાના-એ-હિન્દ નામક અદભૂત રાષ્ટ્ર…

13 years ago

મહંમદ સાહેબના મુબારક પત્રો : ડૉ. મહેબૂબ દેસાઈ

<img class="size-full" alt="" src="http://mehboobudesai.files.wordpress.com/2013/04/images.jpg" હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પયગંબરી મળ્યા પછી, ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કેટલાક રાષ્ટ્રોના શાસકોને પત્રો લખ્યા…

13 years ago

વિસરાઈ ગયેલ વિદ્વાન : કરીમ મહંમદ માસ્તર : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના સામાજિક અને ધાર્મિક ચિંતકો અને સુધારકોમાના એક કરીમ મહંમદ માસ્તર (૧૮૮૪-૧૯૬૨) આજે તો ઇતિહાસના પડળોમાં દટાઈ ગયા છે. પણ…

13 years ago

સ્ત્રીઓમાં ઘરેલું હિંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

 ૮ માર્ચેના રોજ વિશ્વ નારી દિવસની ઉજવની આપણે સૌએ ભેળા થઈને કરી. ભારતીય સમુદાય શિક્ષણ દ્વારા પણ મ.દે.ગ્રામ મહિલા વિદ્યાપીઠ,…

13 years ago

“ગુજરાત મિત્ર” દૈનિકની

સુરતના જાણીતા દૈનિક "ગુજરાત મિત્ર" ની બુધવારની પૂર્તિમાં શ્રી બકુલ ટેલરે લીધેલ ઇન્ટરવ્યૂ.

13 years ago

સોમનાથના સંદર્ભમા ઇતિહાસ અને ઇતિહાસકારો : પ્રોફે. મહેબૂબ દેસાઈ

કમ નસીબે ઈતિહાસ વિષયની સ્થિત વર્ષોથી ગરીબની જોરુ જેવી રહી છે. દરેક તેને પોતાની રીતે ઓળખાવે છે. તેનું અર્થઘટન કરે…

13 years ago

આપણી ધાર્મિક સમરસતાનો અજાણ્યો ઇતિહાસ : ડો. મહેબૂબ દેસાઈ

ભારતમાં હિંદુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે સંવાદિતતા અને સમરસનો આરંભ ભારતમાં મુસ્લિમોના આગમન સાથે થયો હતો. પણ તેનો ઇતિહાસ આપણા…

13 years ago