"જિસ્મ પર મીટ્ટી મલેંગે પાક હો જાયેંગે હમએ ઝમીન એક દિન તેરી ખુરાક હો જાયેંગે હમ એ ગરીબી દેખ હમે…
પ. પૂ. મોરારીબાપુ માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. પણ તેમની ઓળખ અહિયાં અટકતી નથી.…
ઈ.સ. ૧૯૯૧ના ઓક્ટોબર માસમાં કોલકત્તાની રાષ્ટ્રીય ઇતિહાસ પરિષદ પૂર્ણ કરી મેં બેલુરમઠ જવા સામાન બાંધ્યો. બેલુરમઠ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને…
વિશાલા ચાર રસ્ત્તાથી જુહાપુરા તરફ જતા ચકોર નજરના પઓની નજર અચૂક એક બોર્ડ પર પડે છે. જેના પર લખ્યું છે,…
હિજરી સન ૧૦ ઈ.સ. ૯૩૨મા હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ અંતિમ હજયાત્રા કરી. જેને ઇસ્લામમાં “હજજતુલ્વદાઅ” કહે છે.આ હજ કરવા પાછળનો…
૨૧ એપ્રિલના રોજ આપણા જાણીતા શાયર ડૉ. ઇકબાલ (૯ નવેમ્બર ૧૮૭૭-૨૧એપ્રિલ ૧૯૩૮)ની પુણ્યતિથી છે. ડૉ.ઇકબાલે ભારતને તરાના-એ-હિન્દ નામક અદભૂત રાષ્ટ્ર…
<img class="size-full" alt="" src="http://mehboobudesai.files.wordpress.com/2013/04/images.jpg" હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પયગંબરી મળ્યા પછી, ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કેટલાક રાષ્ટ્રોના શાસકોને પત્રો લખ્યા…
ગુજરાતના સામાજિક અને ધાર્મિક ચિંતકો અને સુધારકોમાના એક કરીમ મહંમદ માસ્તર (૧૮૮૪-૧૯૬૨) આજે તો ઇતિહાસના પડળોમાં દટાઈ ગયા છે. પણ…
૮ માર્ચેના રોજ વિશ્વ નારી દિવસની ઉજવની આપણે સૌએ ભેળા થઈને કરી. ભારતીય સમુદાય શિક્ષણ દ્વારા પણ મ.દે.ગ્રામ મહિલા વિદ્યાપીઠ,…
સુરતના જાણીતા દૈનિક "ગુજરાત મિત્ર" ની બુધવારની પૂર્તિમાં શ્રી બકુલ ટેલરે લીધેલ ઇન્ટરવ્યૂ.