મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો,

મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા મોટા ભાગના પુસ્તકો, વ્યાખ્યાનો, આપને અત્રે વાંચવા અને સાંભળવા મળેશે.

મારા બન્ને બ્લોગના ફોલોઅર્સ પણ હવે પછી આપોઆપ મારી વેબ સાઈડ સાથે જોડાઈ જાય છે. તેથી તેઓ સાથેનો મારો સંપર્ક વધુ ઘાટો બનશે. આશા છે આપ મને મારી વેબ સાઈડ પર મળતા રહશે.

આપનો

મહેબૂબ દેસાઈ



error: Content is protected !!