- June 21, 2013
- Posted by: Mehboob Desai
- Category: Uncategorized

મ.કૃ.ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઇતિહાસ ભવનના અધ્યક્ષ પ્રા.એમ.જે.પરમારના પીએચ.ડી.વાયવા નિમિત્તે લેવાયેલ તસ્વીર. ૨૦ જુન ૨૦૧૩,સમય ૧૨.૩૦.
તસ્વીરમાં રેફરી તરીકે ઉપસ્થિત રહેલા પ્રોફે. પ્રફુલ્લા રાવળ, માર્ગદર્શક પ્રોફે. મહેબૂબ દેસાઈ અને ડીન ડૉ.હનુભાઈ ચાવડા. મહાનિબંધ અંગે રજૂઆત કરતા એમ.જે.પરમાર

